an online Instagram web viewer

#indclk medias

Photos

Featuring the Best Photographs of Nature.

Photo by @pradeeprkolli

Congratulations for featuring.

For any suggestions and queries DM us

Associated with @hashtagsarcasm .
.
.
#nature
#ants
#india
#indclk
#indianshutterbugs
#india_photography
#MyPixelDiary
#photographers_of_india
#budpoi
#storiesofindia
#indiaclicks
#yourshot_india
#picturesofindia
#indianphotography
#dslrofficial
#official_photography_hub
#streetphotographyindia
#streetsofindia
#like4like
#follow
#tagforfeature
#hashtagsarcasm
#instagram
#instapic
#picoftheday
#naturephotography
Featuring the Best Photographs of Nature. Photo by @pradeeprkolli Congratulations for featuring. For any suggestions and queries DM us Associated with @hashtagsarcasm . . . #nature  #ants  #india  #indclk  #indianshutterbugs  #india_photography  #MyPixelDiary  #photographers_of_india  #budpoi  #storiesofindia  #indiaclicks  #yourshot_india  #picturesofindia  #indianphotography  #dslrofficial  #official_photography_hub  #streetphotographyindia  #streetsofindia  #like4like  #follow  #tagforfeature  #hashtagsarcasm  #instagram  #instapic  #picoftheday  #naturephotography 
bhadra fort (ભદ્રનો કિલ્લો) HAPPY BIRTHDAY AHMEDABAD

Clicked  by @kishan_kp97

Follow us @indian___clicks

અમદાવાદ: Today's 607 year

મનગમતી મસ્તીનું શ્હેર  અમદાવાદ 
અલબેલી વસ્તીનું શ્હેર અમદાવાદ
તારું ને મારું આ શ્હેર અમદાવાદ
સૌનું છે પ્યારું આ શ્હેર અમદાવાદ

હાથોમાં એનાં છે મહેંદીની ભાત સમી 
સીદી સૈયદની કોતરણી 
રોશનીથી ઝગમગતું કાંકરિયા Lake જાણે 
એનાં રે નાક કેરી નથણી 
માણેકચોક એનું દિલ બની ધડકે ને 
C G Road મન બની મહેકે 
મિલોની Siren ને વાહનનાં Horn રોજ 
એનો અવાજ બની ગહેકે 
ભદ્દરકાળીની છે મ્હેર અમદાવાદ 
ખાણીપીણી ને લીલાલ્હેર અમદાવાદ 
તારું ને મારું આ શહેર અમદાવાદ
સૌનું છે પ્યારું આ શહેર અમદાવાદ

Googleની Site પર લાગે છે મોટું પણ દિલમાં સમાય  એવું નાનું High Rise Buildingsની ગોઠવણી એવી 
જાણે ઊભું છે ખાના પર ખાનું બાર બાર દરવાજા, દેરાં, હવેલી 
જાણે જીવતાં નખશીખ કોઈ ચિત્રો 
કીટલીની પહેલી મુલાકાતમાં જ તમને 
મળી જાય કાયમનાં મિત્રો 
નિત નવાં રંગોનું શ્હેર અમદાવાદ
ઊડતાં પતંગોનું શ્હેર અમદાવાદ 
તારું ને મારું આ શ્હેર અમદાવાદ
સૌનું છે પ્યારું આ શ્હેર અમદાવાદ

સોનાં ને ચાંદીનું શહેર અમદાવાદ 
સૌની આઝાદીનું શહેર અમદાવાદ 
તારું ને મારું આ શહેર અમદાવાદ
સૌનું છે પ્યારું આ શહેર અમદાવાદ

#bhadrafort #ahmedabad 
#gujrat  #happybirthday #607yearbestwishesgujrat
#pakko_amdavadi_HBDA

#Keepshare
#keeptag
#indclk
bhadra fort (ભદ્રનો કિલ્લો) HAPPY BIRTHDAY AHMEDABAD Clicked by @kishan_kp97 Follow us @indian___clicks અમદાવાદ: Today's 607 year મનગમતી મસ્તીનું શ્હેર અમદાવાદ અલબેલી વસ્તીનું શ્હેર અમદાવાદ તારું ને મારું આ શ્હેર અમદાવાદ સૌનું છે પ્યારું આ શ્હેર અમદાવાદ હાથોમાં એનાં છે મહેંદીની ભાત સમી સીદી સૈયદની કોતરણી રોશનીથી ઝગમગતું કાંકરિયા Lake જાણે એનાં રે નાક કેરી નથણી માણેકચોક એનું દિલ બની ધડકે ને C G Road મન બની મહેકે મિલોની Siren ને વાહનનાં Horn રોજ એનો અવાજ બની ગહેકે ભદ્દરકાળીની છે મ્હેર અમદાવાદ ખાણીપીણી ને લીલાલ્હેર અમદાવાદ તારું ને મારું આ શહેર અમદાવાદ સૌનું છે પ્યારું આ શહેર અમદાવાદ Googleની Site પર લાગે છે મોટું પણ દિલમાં સમાય એવું નાનું High Rise Buildingsની ગોઠવણી એવી જાણે ઊભું છે ખાના પર ખાનું બાર બાર દરવાજા, દેરાં, હવેલી જાણે જીવતાં નખશીખ કોઈ ચિત્રો કીટલીની પહેલી મુલાકાતમાં જ તમને મળી જાય કાયમનાં મિત્રો નિત નવાં રંગોનું શ્હેર અમદાવાદ ઊડતાં પતંગોનું શ્હેર અમદાવાદ તારું ને મારું આ શ્હેર અમદાવાદ સૌનું છે પ્યારું આ શ્હેર અમદાવાદ સોનાં ને ચાંદીનું શહેર અમદાવાદ સૌની આઝાદીનું શહેર અમદાવાદ તારું ને મારું આ શહેર અમદાવાદ સૌનું છે પ્યારું આ શહેર અમદાવાદ #bhadrafort  #ahmedabad  #gujrat  #happybirthday  #607yearbestwishesgujrat  #pakko_amdavadi_HBDA  #Keepshare  #keeptag  #indclk 
Follow @clicks_of_gujarat

Thol Bird Senctury

One of the best place near ahmedabad to visit 
Keep tag us 
#thol #trees🌳 #grenary🌴 #water #birds #keepshare #like4like #indclk